હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 10th November 2024
ટ્રમ્પનો ગેટ આઉટ પ્લાન !! : અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલાઓની ધરપકડ કરી અમેરિકામાંથી તગડી મૂકવાનો જબરો વ્યુહ: ઈમર્જન્સીની પણ વિચારણા: ન્યૂઝ ફર્સ્ટ

ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારો યુનાઇટેડ સ્ટેટ્સના ૪૭ મા પ્રેસિડેન્ટ તરીકે ટ્રમ્પ દ્વારા શપથ લીધા પછી અમેરિકામાં ગેરકાયદેસર સ્થળાંતર દ્વારા ઘુષણખોરી કરનારાઓનો 'સામૂહિક દેશનિકાલ' કરવાની યોજના બનાવી રહ્યા છે.
• રાષ્ટ્રીય કટોકટીની ઘોષણાનું પણ વિચારાઈ રહ્યું છે જેના લીધે અમેરિકી લશ્કરને અમેરિકન ભૂમિમાંથી તાત્કાલિક ગેરકાયદેસર ઘૂષણખોરી કરનારાઓની અટકાયત કરવાની અને અમેરિકા માંથી બહાર કરવાની મંજૂરી મળશે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
