<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રમાં જવાબદારીઓ સોંપવાનો પ્રારંભ: ન્યૂઝ ફર્સ્ટ

 • વાઇસ પ્રેસિડેન્ટઃ જેડી વેન્સ

 • વિદેશ મંત્રી: માર્કો રુબીઓ

 • એટર્ની જનરલ: મેટ ગેટ્ઝ

 • સંરક્ષણ સચિવ: પીટ હેગસેથ

 • હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી: ક્રિસ્ટી નોઇમ

 • નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટરઃ તુલસી ગબાર્ડ

 • રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર: માઈક વોલ્ટ્ઝ

 • સી આઈ એ ડિરેક્ટરઃ જોન રેટક્લિફ

 • વ્હાઇટ હાઉસ ચીફ ઓફ સ્ટાફઃ સુસી વાઈલ્સ

 • ઈપીએ એડમિનિસ્ટ્રેટર: લી ઝેલ્ડિન

 • સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત: એલિસ સ્ટેફનિક

 • વ્હાઇટ હાઉસ કાઉન્સેલ: બિલ મેકગિનલી

 • ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફઃ સ્ટીફન મિલર

 • બોર્ડર ઝાર: ટોમ હોમન

 • ઈઝરાયેલમાં રાજદૂત: માઈક હકાબી

 • સરકારી કાર્યક્ષમતા સલાહકારો: એલોન મસ્ક અને વિવેક રામાસ્વામી

 • મધ્ય પૂર્વ દૂત: સ્ટીવ વિટકોફ

 ~ ડેન સ્કેવિનો, જેમ્સ બ્લેર અને ટેલર બુડોવિચ પણ વ્હાઇટ હાઉસમાં વરિષ્ઠ સ્ટાફની ભૂમિકા નિભાવશે.

(9:32 AM IST)