News of Friday, 15th November 2024
મહેસાણા, પાટણ અને પાલનપુર સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા
બહુચરાજી તાલુકામાં પણ ભૂકંપના આંચકા: ધ્રાંગધ્રામાં પણ આંચકા અનુભવાયા :લોકો ઘરની બહાર દોડી આવ્યા

ગુજરાતના મહેસાણા, પાટણ અને પાલનપુર સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાલનપુરના બહુચરાજી તાલુકામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સામાન્ય ભૂકંપના આંચકા અનુુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. દરમિયાન . સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા ઉપરાંત ધ્રાંગધ્રામાં પણ આંચકા અનુભવાયાહોવાનું જાણવા મળે છે
ભૂકંપના આંચકા દસેક સેકન્ડ સુધી અનુભવાયા હોવાનુઁ જાણવા મળે છે ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુર નજીક હોવાનું જાણવા મળે છે
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
