તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 17th November 2024
સત્ય બહાર આવી રહ્યું છેઃ નરેન્દ્રભાઇએ સાબરમતી રિપોર્ટ ફિલ્મો વિડીયો શેર કર્યો
આલોક ભટ્ટ નામના વ્યકિતએ સોશ્યલ મીડીયા ઉપર ફિલ્મ અંગે પોતાના વિચારો રજૂ કરેલઃ પીએમ મોદીએ તેમની વાતને પણ બિરદાવી

નવી દિલ્હીઃ આલોક ભટ્ટ નામના વ્યકિએ સોશિયલ મીડિયાના X પ્લેટફોર્મ પર ‘સાબરમતી રિપોર્ટ’ ફિલ્મનો વીડિયો શેર કરીને લખ્યું કે, ‘મને કેમ લાગે છે કે ફિલ્મ #SabarmatiReport જોવી જ જોઈએ. સાથે તેમણે પોતાના વિચારો શેર કર્યા હતા.
આ પોસ્ટ શેર કરતા સોશિયલ મીડિયાના X પ્લેટફોર્મ પર PM મોદીએ લખ્યું કે, ‘તમે બહુ સરસ કહ્યું. સારી વાત છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ સામાન્ય લોકો જોઈ શકે તે રીતે. ખોટી વાર્તા મર્યાદિત સમય માટે જ ટકી શકે છે. છેવટે, હકીકતો હંમેશા બહાર આવે છે!’
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
