તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
મિસ યુનિવર્સ સ્પર્ધામાં સોને કી ચિડિયા બની ભારતની સુંદરી
અમદાવાદની રિયા સિંઘાએ નેશનલ કૉસ્ચ્યુમ રાઉન્ડમાં ‘સોને કી ચિડિયા' બનીને દેશનો મિજાજ રજૂ કર્યો હતો

નવી દિલ્હી, તા.૧૮: મેક્સિકોમાં આયોજિત મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી અમદાવાદની રિયા સિંઘાએ નૅશનલ કૉસ્ચ્યુમ રાઉન્ડમાં ‘સોને કી ચિડિયા' બનીને દેશનો મિજાજ રજૂ કર્યો હતો. પ્રાચીન સમયમાં ભારત એના ધીકતા આંતરરાષ્ટ્રીય વેપાર; તક્ષશિલા, નાલંદા જેવાં શૈક્ષણિક સંસ્થાનો તથા કુદરતી સ્રોતો અને ઉપજાઉ જમીનને કારણે ‘ધ ગોલ્ડન બર્ડ' એટલે કે ‘સોને કી ચિડિયા' તરીકે ઓળખાતું હતું.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
