તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Monday, 18th November 2024
ગુજરાત ડ્રાય સ્ટેટ છેઃ લોકોએ બૂમો પાડી નથી, બધુ વેચાય છેઃ લાઇવ કોન્સર્ટમાં દિલજીતને મળ્યો જવાબ

અમદાવાદ : પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ પોતાની દિલ-લ્યુમિનાટી ટૂરના કારણે હાલ ચર્ચામાં છે. જેના ભાગરૂપે દિલજીત ઘણા રાજ્યોમાં જઈને કોન્સર્ટ કરી રહ્યો છે.ગાંધીનગરના કોન્સર્ટમાં દિલજીતે કહ્યું કે, હું દારૂ પર કોઈ ગીત નહિ ગાઉં કારણ કે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે. મેં એક ડઝનથી વધુ ડીવોશનલ સોંગ્સ ગાયાં છે. તેમજ છેલ્લા ૧૦ દિવસમાં મેં બે ડીવોશનલ સોંગ્સ રીલીઝ કર્યા છે. જેમાં એક એક શિવ બાબા પર અને એક ગુરુ નાનક બાબાજી પર છે. પરંતુ કોઈ તેના વિષે વાત નથી કરતુ. દરેક વ્યક્તિ ટીવી સામે બેસીને પટિયાલા પેગની વાત કરે છે. ત્યારે લોકોએ ડ્રાયસ્ટેટ નથી, બધુ વેચાય છે. ની બુમો પાડી જવાબ આપ્યો હતો.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
