<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ અમેરિકન પોલીસની કસ્ટડીમાં: જાણો ભારતની માંગ

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની ધરપકડ: અનમોલ બિશ્નોઈ અમેરિકાના કેલિફોર્નિયામાં ઝડપાયો

નવી દિલ્હી :ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. અનમોલ બિશ્નોઈ અમેરિકાના કેલિફોર્નિયામાં ઝડપાયો છે. NIA અને મહારાષ્ટ્ર પોલીસ સહિતની ભારતીય એજન્સીઓ તેના પ્રત્યાર્પણ અને ધરપકડ પર કામ કરી રહી છે.

(6:40 PM IST)