કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
નાગરિક બેંક ચૂંટણીઃ મતગણત્રી શાંતિપૂર્ણઃ કલેકટર દ્વારા જડબેસલાક બંદોબસ્ત

રાજકોટ : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની આજે સવારથી મતગણતરી નાગરિક બેંક ભવન, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. સમગ્ર મત ગણત્રી ઉપર કલેકટર પ્રભવ જોષીએ સતત નજર રાખી હતી. ઉપરાંત જીલ્લા રજીસ્ટ્રાર બીમલ પટેલ તથા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી નારણ મુંછાળ સહિતના અધિકારીઓ પણ ખડેપગે વ્યવસ્થામાં જોડાયા હતા. ઉપરોકત તસ્વીરોમાં ચાલી રહેલ મતગણતરી તથા કલેકટર સહિતના અધિકારીઓ મત ગણતરી પ્રક્રિયામાં વ્યસ્ત દર્શાય છે. જયારે નીચેની તસ્વીરમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મેયર નયનાબેન, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, ખજાનચી મયુરભાઇ શાહ, સહકાર પેનલના ઉમેદવાર અને કોર્પોરેટર દેવાંગભાઇ માંકડ, કોર્પોરેટર મનીષભાઇ રાડીયા, વોર્ડ નં. ૭ ના ભાજપ પ્રમુખ કૌશીક ચાવડા સહિતના આગેવાનો દર્શાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
નાગરિક બેંક ચૂંટણી કુલ ૩ રાઉન્ડમાં ગણત્રી કુલ પાંચ મત રીજેકટેડ જાહેર કરતા ચૂંટણી અધિકારી
સહકાર પેનલમાં ભવ્ય વિજય પામનાર ઉમેદવારો
(૧) માધવ દવે
(૨) ચંદ્રેશ ધોળકિયા
(૩) દિનેશ પાઠક
(૪) અશોક ગાંધી
(૫) ભૌમિક શાહ
(૬) કલ્પેશ ગજ્જર પંચાસરા
(૭) ચિરાગ રાજકોટિયા
(૮) વિક્રમસિંહ પરમાર
(૯) હસમુખ ચંદારાણા
(૧૦) દેવાંગ માંકડ
(૧૧)ડો.એન.જે.મેઘાણી
(૧૨) જીવણ પટેલ
(૧૩) જ્યોતિબેન ભટ્ટ
(૧૪) કીર્તિદાબેન જાદવ
(૧૫) નવીન પટેલ (બિનહરીફ)
(૧૬) સુરેન્દ્ર પટેલ
(અમદાવાદ) (બિનહરીફ)
(૧૭) દીપક બકરાણિયા
(મોરબી) (બિનહરીફ)
(૧૮) મંગેશ જોશી
(મુંબઈ) (બિનહરીફ)
(૧૯) હસમુખ હિંડોચા
(જામનગર) (બિનહરીફ)
(૨૦) બ્રિજેશ મલકાણ
(૨૧) લલિત વોરા
(ધોરાજી) (બિનહરીફ)
સંસ્કાર પેનલમાં પરાજયનો સ્વાદ ચાખનાર ઉમેદવારો
(૧) જયંત ધોળકિયા
(૨) લલિત વાડેરિયા
(૩) ડો. ડી. કે. શાહ
(૪) દીપક કારીઆ
(૫) વિશાલ મીઠાણી
(૬) દીપક અગ્રવાલ
(૭) ભાગ્યેશ વોરા
(૮) વિજય કારીઆ
(૯) પંકજ કોઠારી
(૧૦) નીતાબેન શેઠ
(૧૧) હિનાબેન બોઘાણી
સંસ્કાર પેનલમાં પરાજયનો સ્વાદ ચાખનાર ઉમેદવારો
(૧) જયંત ધોળકિયા
(૨) લલિત વાડેરિયા
(૩) ડો. ડી. કે. શાહ
(૪) દીપક કારીઆ
(૫) વિશાલ મીઠાણી
(૬) દીપક અગ્રવાલ
(૭) ભાગ્યેશ વોરા
(૮) વિજય કારીઆ
(૯) પંકજ કોઠારી
(૧૦) નીતાબેન શેઠ
(૧૧) હિનાબેન બોઘાણી
રાજકોટ નાગરિક બેંક ચૂંટણીઃ કોને કેટલા મત...
ઉમેદવારનું નામ કુલ બે રાઉન્ડના અંતે
મળેલા મતો
દિપકભાઇ અગ્રવાલ ૩પ
હસમુખ ચંદારાણા ૧પ૬
માધવ દવે ૧પ૮
ચંદ્રેશભાઇ ધોળકીયા ૧પ૭
જયંતભાઇ ધોળકીયા ૩૪
અશોક ગાંધી ૧પર
દિપક કારીયા ૩પ
વિજય કારીયા ૩૩
પંકજભાઇ કોઠારી ૩૬
બ્રિજેશ મલકાણ ૧પ૦
દેવાંગ માંકડ ૧૬૦
નરસિંહભાઇ મેઘાણી ૧પ૧
વિશાલ મીઠાણી ૩ર
કલ્પેશ પંચાસરા ૧પ૪
વિક્રમસિંહ પરમાર ૧પ૧
જીવણભાઇ પટેલ ૧પ૪
દિનેશ પાઠક ૧પ૪
ચિરાગ રાજકોટીયા ૧૪૮
ભૌમિક શાહ ૧પ૦
ધીરજલાલ શાહ ૩૭
નીતાબેન શેઠ ૩ર
લલીતભાઇ વડેરીયા ૩પ
ભાગ્યેશ વોરા ૩૭
ભટ્ટ જયોતિબેન ર૯૦
હિનાબેન બોઘાણી ૩૮
જાદવ કિર્તીદાબેન ર૮૬









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
