ગુરૂવારથી શ્રી વિરાટ વાજપેય મહા સોમયજ્ઞ મહોત્સવ
પ.પૂ.ગો.૧૦૦૮ શ્રી રઘુનાથજી મહારાજશ્રી તથા પ.પૂ. અ.સૌ. દિક્ષીત પત્નિ જાનકી વહુજીનાં સર્વાધ્યક્ષસ્થાને ભવ્ય આયોજન

રાજકોટનાં આંગણે પ્રથમ સમગ્ર ભારત વર્ષમાં ૧રમું આયોજન મહોત્સવ સમિતી દ્વારા તૈયારીઓને આખરી ઓપ
શાષાીમેદાન ખાતે યોજાનાર શ્રી સોમયજ્ઞની તડામાર તૈયારી થઇ રહી છે. તસ્વીરોમાં મુખ્ય યજ્ઞકુંડ, પાંચમાં દિવસની વિધિની તૈયારી તથા યજ્ઞ શાળા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા.૧૯: પુષ્ટીમાર્ગના એકમાત્ર અગ્નિહોત્રી પ.પુ.૧૦૦૮ શ્રી રઘુનાથજી મહારાજશ્રીના સાનિધ્યમાં રાજકોટમાં પ્રથમ અને સમગ્ર ભારત વર્ષમાં ૧૨માં શ્રી વિરાટ વાજપેય મહા સોમયજ્ઞ એવમ શ્રી વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞ મહોત્સવનું તા.૨૧થી તા.૨૭ નવેમ્બર સુધી ‘‘શ્રી વલ્લભચાર્યપુરમ'' શાષાીમેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ થઇ રહી છે.
રાજકોટ ની પવિત્ર અને પૂણ્યધરા ઉપર પ.પૂ.૧૦૦૮ શ્રી રઘુનાથજી મહારાજશ્રી તથા પ.પૂ.અ.સૌ. દિક્ષીત પત્ની શ્રી જાનકી વહુજીના સર્વાવ્યક્ષ સ્થાને જ્ઞાન-કર્મ-ભક્તિના સમન્વયરૂપ, પ્રાણીમાત્રના સુખ, સમળધ્ધી, યશ, સૌભાગ્યની સંપ્રાપ્તી અને વંશ વળધ્ધી ના શુભ હેતુથી શ્રી વિરાટ વાજયેય મહાસોમયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. સર્વેને સહપરિવાર પધારી મહાપ્રસાદનો અનેરો લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે. શ્રી વિરાટ વાજપેય સોમયજ્ઞનો સમયઃ દરરોજ સવારે ૮: ૦૦ થી રાત્રે ૯ સુધીનો છે. શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞમાં બેસવાનો સમયઃ સવારે ૯ થી ૧૧, ૧૨ થી ૨, બપોરે ૩ થી ૫. સાંજે ૬ થી ૮ છે.પરિકમા માર્ગ અવિરત ખુલ્લો રહેશે. યજ્ઞમાં બેસવા કાર્યાલય સંપર્ક સૂત્રનો સંપર્ક સાધવા જણાવ્યું છે. ઉદીયમાન આચાર્ય ચિ.ગો.શ્રી ગિરધરબાવા, ઉદીયમાન આચાર્ય ચિ.ગો.શ્રી ગોવિંદબાવા સહિતના પણ ઉપસ્થિત રહેશે.
સોમયજ્ઞના મુખ્ય મનોરથીઓ
ગો.વા.મુળજીભાઈ વલ્લભભાઈ માંડલીયા પરિવાર, ગો.વા.ભાનુબેન મુળજીભાઈ માંડલીયા, પ્રફુલભાઈ મુળજીભાઈ માંડલીયા,શ્રીમતિ મિતાબેન પ્રફુલભાઈ માંડલીયા(ઉપલેટાવાળા હાલ દુબઈ/રાજકોટ), પ્રભુભાઈ વિઠ્ઠળળલભાઇ(ગોકુલ તમકીન) -ગો.વા. નિરજનાબેન વિનોદભાઈ પારેખ (રાજકોટ/દુબઈ),નયનભાઈ હરજીવનભાઈ ફિચડીયા પરિવાર - દુબઈ, સુધાબેન નયનભાઈ ફિચડીયા, મિથીલેશભાઈ નયનભાઈ ફિચડીયા તોહાબેન મિથીલેશભાઈ ફિચડીયા, મૌલીકભાઈ નથનભાઈ ફિચડીયા, મનસ્વી મૌલીકભાઈ ફિચડીયા, પ્રફુલભાઇ વિઠ્ઠલભાઇ હદવાણી (ગોકુલ નમકીન), બિપીનભાઇ વિઠ્ઠલભાઇ હદવણી( ગોપાલ નમકીન), રતીલાલ મુલચંદભાઇ રાજપરા (ખરેડીવાળા- હ.ચિરાગભાઇ) રમેશભાઇ બાબુભાઇ પાનેલીયા(ગીરીરાજ પાઇપ્સ), હિતેશભાઇ મુળજીભાઇ માંડલીયા(દુબઇ) નિલેશભાઇ ઠકકર છે.
સંપર્ક સુત્ર
રાજકોટ તા.૧૯: શ્રી સોમયજ્ઞની માહિતી માટે વિરેનભાઇ પારેખ ૯૪૨૮૨ ૦૩૮૫૫, અશોકભાઇ પાટડીયા ૯૫૫૮૧ ૫૬૯૦૪, વિજયભાઈ પાટડીઆ ૯૮૨૪૨ ૪૮૩૮૮, વિનુભાઇ વઢવાણા૯૪૨૬૨ ૫૧૧૧૭, કમલેશભાઈ ધોળકીયા ૮૦૦૦૬ ૦૮૮૮૦, અજયભાઈ ફીચડીયા ૮૭૩૪૯ ૩૨૪૩૨, વ્રજેશભાઈ આડેશરા ૮૯૮૦૭ ૩૨૧૩૧ ભરતભાઈ માંડલીયા ૯૯૨૫૪ ૯૧૯૯૬, જશુભાઈ ફીચડીયા ૯૪૨૮૨ ૭૬૬૬૦, નીતીનભાઈ (બહેરીન) ૯૭૩૭૩ ૮૪૨૮૨, જીજ્ઞેશભાઈ ફીચડીયા ૯૪૨૮૨ ૭૦૩૨૫, ચંદ્રેશભાઈ પાટડીયા ૯૬૬૨૮ ૯૯૦૧૧, રાજુભાઈ કાત્રોડીયા ૯૪૨૭૨ ૨૧૮૯૭, નીતેષભાઈ કાત્રોડીયા ૮૭૫૮૧ ૨૩૦૩૦, વિજયભાઈ પાટડીયા ૯૮૯૮૮ ૪૬૨૪૩, ધર્મેશભાઈ રામોલીયા ૯૯૦૯૯ ૬૩૭૪૬, ચેતનભાઈ પાટડીયા ૯૪૨૯૧ ૬૭૮૯૬, મિલનભાઇ પાટડીયા ૯૫૭૪૪ ૭૭૯૧૬, કેતનભાઇ રૂપારેલીયા ૯૦૩૩૭ ૦૨૯૦૦ (જુનાગઢ), જતીનભાઇ પરમાર ૯૦૩૩૩ ૯૩૩૩૬(જુનાગઢ) દિગેશભાઇ પરીખ ૯૫૮૬૮ ૫૫૧૭૬ (વિરમગામ) રૂપેશભાઇ શાહ ૯૬૧૯૪ ૨૫૯૯૧ (મુંબઇ) ઉપર સંપર્ક કરવા અથવા પારસમણી કોમ્પલેક્ષ, રાજમંદિર કોલ્ડ્રીંકસ પાસે, પેલેસ રોડ ખાતે કાર્યાલય ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
શ્રીનાથજીની ઝાંખી, પુષ્ટી ડાયરો, ઢાઢી લીલા, રકતદાન કેમ્પ
રાજકોટ તા. ૧૯ :.. મહોત્સવમાં રાત્રીના ઉત્સવોનું આયોજન કરાયુ છે.
જેમાં તા. ર૩ ને શનીવારે રાત્રીના ૯ વાગ્યે શ્રીનાથજીની ઝાંખી, તા. રપ ને સોમવારે રાત્રે ૯ વાગ્યે પુષ્ટી ડાયરો તા. ર૬ ને મંગળવારે રાત્રીના ૯ વાગ્યે ઢાઢી લીલા યોજાશે.
તા. ર૪ ને રવિવારે સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.
ર૧ મીએ શોભાયાત્રા-યજ્ઞશાળા પ્રવેશઃ વિવિધ ઉત્સવ ઉજવાશે
તા. ર૧ ને ગુરૂવારે શોભાયાત્રા તથા યજ્ઞશાળા પ્રવેશ સાંજે પ કલાકે, તા. રર ને શુક્રવારે શ્રી ગણેશ સ્થાપન, શ્રી વિશ્ણુગોપાલયાગ સંકલ્પ, ભૂમિ શુધ્ધી, ઉદ્્ક શાંતી, દિક્ષાગ્રહણ, ભીક્ષા ગ્રહણ, અક્ષત વર્ષા, તા. ર૩ ને શનીવારે પ્રવર્ગ્ય, ૩૦ ફુટની અગ્નીશીખાના દર્શન સવારે ૧૧-૩૦ કલાકે, અને સાંજે પ.૩૦ કલાકે, ભીક્ષા સાંજે ૭ કલાકે, અક્ષત વર્ષા સાંજે ૭-૩૦ કલાકે.
તા. ર૪ ને રવિવારે પ્રવર્ગ્ય, ૩૦ ફુટની અગ્નીશીખાના દર્શન સવારે ૧૧-૩૦ કલાકે અને સાંજે પ-૩૦ કલાકે, ભીક્ષા સાંજે ૭ કલાકે, અક્ષત વર્ષા સાંજે ૭-૩૦ કલાકે., તા. રપ ને સોમવારે પ્રવર્ગ્ય, ૩૦ ફુટની અગ્નીશીખાના દર્શન સવારે ૧૧ કલાકે, અને સાંજે ૬ કલાકે ભીક્ષા સાંજે ૭ કલાકે અક્ષત વર્ષા સાંજે ૭-૩૦ કલાકે, તા. ર૬ ને મંગળવારે સત્યાહ સોમરસ હોમ પ્રાતઃ સવન સવારે ૧૦-૦૦ કલાકે, માધ્યંદિન સવન બપોરે ૧ કલાકે, ત્રીતીય સવન સાંજે ૪ કલાકે, રથયાત્રા તથા સ્વર્ગારોહણ, પિતૃદોષ શાંતિ પીંડદાન સાંજે પ થી ૬ કલાકે, તા. ર૭ ને બુધવારે અવભૃથ સ્નાન સવારે ૮ કલાકે, શ્રીફળ હોમ પુર્ણાહૂતિ બપોરે ૧-૩૦ કલાકે,. વિજય યાત્રા સાંજે પ-૦૦ કલાકે યોજાશે.
સોમયજ્ઞમાં ર કલાક બેસી શકાશે
રાજકોટ તા. ૧૯ :.. વિષ્ણુયાગમાં બેસવા આવનારે, ભાઇઓએ ધોતી અને બંડી અથવા ઉપરણામાં આવવું. બહેનોને સારડી અથવા ચણીયા ચોલીમાં આવવું., બેસતા પહેલા ઉપવાસ રાખવો., પોતાની તારીખ અને સમય પહેલેથી લખાવી દેવા., વિષ્ણુયાગમાં સવારે ૯ થી ૧૧, ૧ર થી ર, બપોરે ૩ થી પ, સાંજે ૬ થી ૮ આ ચાર સમયગાળામાંથી કોઇપણ એકમાં ર-કલાક માટે બેસી શકાશે., યજ્ઞમાં બેસનાર મનોરથીએ ૧ થાળી અને ર મોટા વાટકા સાથે લઇને આવવું., તપેલીના મનોરથીનાં પરિવારના પ-વૈષ્ણવોનું સમાધાન તપેલીમાં કરવામાં આવશે., તપેલી સવારે અથવા સાંજે કોઇપણ એક સમયની આપી શકાશે., બ્રહ્મભોજનના મનોરથીને કોઇ સમાધાન પ્રાપ્ત થશે નહી. એક ઉપરણો પ્રસાદી પ્રાપ્ત થશે., ખોળો ભરાવનાર બહેનોએ સાડીમાં આવવાનું રહેશે અને શ્રીફળ-૧, ૧.રપ કિ. ગ્રા. ચોખા અને કેળા સિવાયના ફળ-પ લઇને આવવાનું રહેશે.
અરણી મંથન દ્વારા વિદ્વાન પંડીતો અગ્નિ પ્રગટાવશે
રાજકોટ તા. ૧૯ :.. - વિદ્વાન પંડીતો દ્વારા અરણી મંથનથી યજ્ઞાગિ્ન પ્રગટ કરવામાં આવે છે. -ભાવિકોની મનોકામના પૂર્ણ થાય તે માટે આપશ્રી દ્વારા અક્ષતવર્ષારૂપે આશીર્વાદ પ્રદાન થાય છે.
-યજ્ઞ કરતા આચાર્યશ્રીઓ ભીક્ષાગ્રહણ કરવા ભાવિક શ્રધ્ધાળુઓ પાસે પધારી ભીક્ષા ગ્રહણ કરીને તેમના દ્રવ્યો ને દેવમય બને તેવી ભાવના હોય છે. - મંત્રોચ્ચાર દ્વારા આહુતીથી પ્રવર્ગ્યની ૩૦ ઉંચી અગ્નિજવાલામાં ભગવાનના વિવિધ સ્વરૂપ કે લીલાના દર્શનોભાસ થાય છે.
-સોમયજ્ઞ શાળાની ૧ પરિક્રમા કરવાથી ૧૦૮ પરિક્રમાનું ફળ મળે છે. ભકતજનો માટે પરિક્રમા માર્ગ અવિરત ચાલુ રહે છે. - શ્રી ઠાકોરજીની રથયાત્રા પરિક્રમા માર્ગમાં મહારાજશ્રીનો પરિવાર, પંડીતો તથા મનોરથી પરિવાર રથમાં બિરાજી પરિક્રમા માર્ગની પરિક્રમા કરે છે.
- શ્રી વિશ્ણુગોપાલ યજ્ઞમાં બેસનાર યુગલ જે આહુતી આપે છે તેમાં એક આહુતીથી ૧૦૮ આહુતીનું ફળ પ્રાપ્ત થાય છે. - પુર્ણાહૂતિ સમયે જે વિજય ધ્વજારોહણ થાય છે. તેનાથી તે સ્થળનો વિસ્તાર અને ગામનો ખુબજ વિકાસ થાય છે અને આશુરી પરિબળોનો નાશ થાય છે.
マદય ધબકારા ચુકી જાય છે!
હે પ્રભુ! તારૂં જ બનાવેલું માણસ એક ભોૈતિક મશીન!
હાલતુ ચાલતુ ખાતુ - પિતું ઉઠતુ - બેસતુ
વાતચીત કરતુ પોતે પોતાનું પેટ ભરતું
વ્યવહારે અકબંધ રહેતું
પોતે પોતાની જાતને ચાહતું
અને ભગવાને પણ マદયથી ચાહીને બનાવ્યું આ મશીન
マદયસમુ માણતું આ મશીન
છતાં એ કોણ જાણે કેમ કયારે ૅધબકારો ચુકી જાય છે આ મશીન
ને.. ને... મશીન બંધ પડી જાય છે!
ડોકટર કારીગર- એન્જીનીયરને બોલાવ્યા
સોરી આનો પાર્ટસ કયાંય મળશે નહી
ને... મશીન ઢળી પડયું
બધું જ બંધ પડી ગયું !
માણસ ભોૈતિક મશીન છે એ સાબિત થઇ ગયું
માણસ ભોૈતિક મશીન છે. !!
ચંદ્રકાંતભાઇ રૂપારેલીયા
મો. ૯૪૦૮૦ ૯૫૪૨૯









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
