News of Wednesday, 20th November 2024
હવે પ્લેટફોર્મ પર પણ પશુઓનો આતંક

નવી દિલ્હી : રાજસ્થાનના સીકર રેલ્વે સ્ટેશન પર છેલ્લા ઘણાં દિવસોથી પશુઓનો આતંક સતત વધી રહ્યો છે. રેલ્વે મેનેજમેંટ દ્વારા પ્રવાસીઓની સુવિધા વધારવાના દાવાઓ કરાઇ રહ્યા છે. ત્યારે સ્ટેશન પર બીજી તરફ પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. મંગળવારે રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાંથી દોડીને આવેલા પશુઓ પ્લેટફોર્મ પર પહોંચી ગયા હતાં.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
