News of Wednesday, 20th November 2024
બીપીની પાંચ ઘણી અસરકારક દવા શોધી
સંશોધનમા એક એવી ગોળી તૈયાર કરી છે, જે બ્લડ પ્રેસરને નિયંત્રિત રાખશે એટલું જ નહીં, તે હાલની તમામ દવાઓથી પાંચ ઘણી અસરકારક પણ હશે.

નવીદિલ્હી: ભારતમાં આશરે ૩૦ કરોડથી વધુ લોકો બ્લડ પ્રેશરની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેઓ અલગ-અલગ સમયે અલગ-અલગ દવાઓ લેતા હોય છે. અખિલ ભારતીય આયુરવિજ્ઞાન સંસ્થા (એમ્સ) દિલ્હી અને ઇમ્પીરીયલ કોલેજ લંડને મળીને બીપી ની તમામ દવાઓ મેળવીને, હાથ ધરેલ સંશોધનમા એક એવી ગોળી તૈયાર કરી છે, જે બ્લડ પ્રેસરને નિયંત્રિત રાખશે એટલું જ નહીં, તે હાલની તમામ દવાઓથી પાંચ ઘણી અસરકારક પણ હશે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
