હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th November 2024
બેંગલૂરુ ટેક સમિટ : ઈ વેસ્ટ થી બનેલી કલાકૃતિ અને ટેકનીકની ઊંચી ઉડાન
ઈ-વેસ્ટથી બનેલી કલાકૃતિયોને નિહાળતા બાળકો અને ફ્યૂચરિસ્ટિક જેટ શૂટ દ્વારા હવામાં ઉડવાનું કૌશલ દર્શાવતો એક યુવક. શૂટમાં ગૈસના પાંચ નાના ટર્બાઇન છે.

બેંગલૂરુ: શહેરના પૈલેસ ગ્રાઉન્ડમાં મંગળવારથી ત્રણ દિવસ માટે પ્રૌદ્યોગિકી સમ્મેલન-૨૦૨૪ શરૂ થયું છે. તે દરમિયાન ટેકનીકની તમામ બાબતો દર્શાવવામાં આવી છે. ચિત્રમાં ઈ-વેસ્ટથી બનેલી કલાકૃતિયોને નિહાળતા બાળકો અને ફ્યૂચરિસ્ટિક જેટ શૂટ દ્વારા હવામાં ઉડવાનું કૌશલ દર્શાવતો એક યુવક. શૂટમાં ગૈસના પાંચ નાના ટર્બાઇન છે. તેનાથી ૮૫ માઈલ પ્રતિ કલાકની ઝડપે ૧૨ હજાર ફૂટની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે છે. બીજી તસ્વીર ઈ-વેસ્ટમાંથી બનાવેલ મનુષ્યનું મુખારવિંદની છે. ત્રીજી તસવીર ઈ-વેસ્ટમાંથી ઘોડાના મુખની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
