<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

ચાનું પણ સ્‍ટાન્‍ડર્ડ ઘટી ગયું MBA પછી 10th ફેલ ચાવાળો આવ્‍યો

10th ફેલ ચાયવાલાનું બોર્ડ લગાડયું

નવી દિલ્‍હી, તા.૨૧: આપણે ત્‍યાં ચાવાળા ઘણી રીતે ફેમસ થયા છે. પ્‍ગ્‍ખ્‍ ચાવાળાએ સૌથી પહેલાં ચર્ચા જગાવી હતી. એ પછી ડૉલી ચાયવાલા ઘણો ફેમસ થયો અને અત્‍યારે દુબઈમાં ઑફિસ શરૂ કરીને ચર્ચામાં છે ત્‍યારે લખનઉમાં બીજા એક ચાવાળાની ગરમાગરમ ચર્ચા ઊકળી રહી છે. આ ચાવાળો તેના નામને કારણે ચર્ચામાં છે. તેણે રેંકડી પર ‘ઘ્‍ગ્‍લ્‍ચ્‍ ૧૦દ્દત્ર્ ફેલ ચાયવાલા'નું બોર્ડ લગાડયું છે અને એ માણસ જાણે સ્‍કૂલડ્રેસ પહેર્યો હોય એ રીતે પૅન્‍ટ-શર્ટ અને ટાઇ પહેરીને ચા વેચી રહ્‍યો છે. આ ચાવાળાનો વિડિયો સોશ્‍યલ મીડિયામાં વાઇરલ થયો છે.

(11:30 AM IST)