તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
ચીન નહીં, કોવિડ ૧૯ - કોરોનાનો રોગચાળો અમેરિકાએ ફેલાવેલ છે ! અમેરિકાના અધિકારીનો વિસ્ફોટ: રશિયન ચેનલે સમાચાર બ્રેક કર્યા

વોશિંગ્ટન: ચીન નહીં, કોવિડ-19 - કોરોનાનો રોગચાળો અમેરિકાએ ફેલાવેલ છે, યુએસ સેન્ટર ફોર કંટ્રોલ ડીસીઝના પૂર્વ ડાયરેક્ટર રોબર્ટએ કહ્યું સત્ય !
રશિયાના આરટી ટીવી ચેનલે ખળભળાટ મચાવ્યો..તેમણે કહ્યું કે કોવીડ ૧૯ આર્ટિફિશિયલ સ્વરૂપે વિકસિત કરવામાં આવેલ અને તેનો ફેલાવો કરવામાં અમેરિકાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
કોરોના વાઇરસનું જન્મ સ્થાન કેરોલીનાનું ચેપલ હિલ હતું.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
