<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે મહાયુતિ: દેવેન્દ્ર ફડણવીસ કે શિંદે કોણ બનશે મુખ્યમંત્રી ?

ભાજપ નેતૃત્વનું મહાયુતિ ગઠબંધન 215 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ભાજપ 126 બેઠકોથી વધુ પર આગળ, એકનાથ શિંદેની શિવસેના 54 બેઠકો પર જ્યાર અજીત પવારની એનસીપી 35 બેઠકો પર આગળ ચાલી રહી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. અહીં 20 નવેમ્બરના રોજ મતદાન થયું હતું.


 

(2:14 PM IST)