તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
પીએમ મોદીના વિઝન સાથે વિકસિત મહારાષ્ટ્રના સપનાને સાકાર કરવા આગળ વધી રહ્યા છે!: ફડણવીશ
વડાપ્રધાન મોદીના અતૂટ સમર્થન અને વિશ્વાસે અમને વિજય અપાવ્યો

પીએમ મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતી વખતે દેવેન્દ્ર ફડણવીસે લખ્યું કે પીએમ મોદીના વિઝન સાથે વિકસિત મહારાષ્ટ્રના સપનાને સાકાર કરવા આગળ વધી રહ્યા છે! વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના અતૂટ સમર્થન અને વિશ્વાસે અમને વિજય અપાવ્યો છે. મહારાષ્ટ્ર માટે સમૃદ્ધ અને વિકસિત ભવિષ્યનું વિઝન હવે સંપૂર્ણ ઝડપે આગળ વધવા માટે તૈયાર છે.
મહારાષ્ટ્રમાં બમ્પર જીત પછી, ફડણવીસે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે બાઝની અસલી ઉડાન હજી બાકી છે. આ પોસ્ટ પરથી વિવિધ કયાસ કાઢવામાં આવી રહ્યા છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
