<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

બાબા બાગેશ્વરની યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના: અચાનક બાલ્કની ઘારાસયી :અનેક મહિલાઓ ઘાયલ

છત્તરપુરના નૌગાંવમાં બાબા બાગેશ્વરની મુલાકાત દરમિયાન મોટી દુર્ઘટના:અનેક અકસ્માતમાં મહિલાઓ અને બાળકો ગંભીર રીતે ઘાયલ

નૌગાંવમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની મુલાકાત દરમિયાન અકસ્માત સર્જાયો હતો. યાત્રા દરમિયાન એક બાલ્કની પડી, 7થી વધુ મહિલાઓ બાલ્કનીમાં બેસીને યાત્રા નિહાળી રહી હતી. ત્યારે અચાનક બાલ્કની નીચે પડી, ઘાયલોમાં મહિલાઓ અને 10 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(10:40 PM IST)