હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 24th November 2024
આઇપીએલ-ઑક્શનના પહેલા દિવસે પંત, શ્રેયસ ઐયર વેન્કટેશ ઐયર, અર્શદીપ સિંહ અને ચહલ બન્યા ટૉપર્સ
જાણો ક્યાં ખેલાડીને કી ટીમે કેટલા રૂપિયામાં ખરીદ્યો :જુઓ સંપૂર્ણ યાદી : 10 ટીમોએ કુલ માત્ર 200 જેટલા પ્લેયરને ખરીદવાના હોવાથી અનેક ખેલાડીઓ `અનસૉલ્ડ’ રહેશે.

જેદ્દાહઃ 2025 ની આઇપીએલ શરૂ થવાને હજી સાડાત્રણ મહિના બાકી છે, પરંતુ એ પહેલાં આ ટૂર્નામેન્ટ માટેનું બે દિવસનું મેગા ઑક્શન સાઉદી અરેબિયામાં શરૂ થયું છે જેનો સોમવારે છેલ્લો દિવસ છે. રવિવારના પ્રથમ દિવસે રિષભ પંત, શ્રેયસ ઐયર અને વેન્કટેશ ઐયર, અર્શદીપ સિંહ તેમ જ યુઝવેન્દ્ર ચહલે ટૉપર્સ બનીને રાજ કર્યું હતું. કુલ 577 ખેલાડીઓ નામ આ હરાજી માટે મૂકવામાં આવ્યા છે. જોકે 10 ટીમોએ કુલ માત્ર 200 જેટલા પ્લેયરને ખરીદવાના હોવાથી અનેક ખેલાડીઓ `અનસૉલ્ડ’ રહેશે.

(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
