હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અંતરિક્ષમાંથી 1,28,000 ફૂટની ઊંચાઈએથી લગાવી છલાંગ: કર્યું સ્કાય ડ્રાઈવિંગ: જુઓ દિલધડક વીડિયો
આ લાખો ફૂટની અંતર કાપતા આશરે 4.20 સમય લાગ્યો:આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર રેડ બૂલ દ્વારા શેર કરાયો

Felix Baumgartner's space dive from 2012 - This still amazes me each time I see it.
— Black Hole (@konstructivizm) October 17, 2024
By bunkerbudy pic.twitter.com/KxXTtgaBj8
નવી દિલ્હી :એક અહેવાલ અનુસાર, Skydiving ના આપણે વર્ષોથી વિવિધ પ્રકારના વીડિયો નિહાળતા આવ્યા છીએ. તો Skydivingમાં અત્યાર સુધી અનેક લોકો હજારો ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવીને વિવિધ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા છે. ત્યારે તાજેતરમાં એક આવો જ અનોખો અને અવિશ્વનીય સ્કાઈડાવિંદનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ અંતરિક્ષમાંથી Skydiving માટે છલાંગ લગાવે છે. આ વ્યક્તિ અંતરિક્ષમાંથી છલાંગ લગાવીને પણ પૃથ્વી ઉપર સફળ રીતે લૈન્ડિંગ કરે છે
જોકે સામાન્ય રીતે આ વીડિયોને જોઈને કોઈપણ વ્યક્તિનું હ્રદય બંધ થઈ શકે છે. પરંતુ Skydivingની દુનિયામાં આ કરતબ વાસ્તવિક ધોરણ બન્યું છે. ત્યારે આ વીડિયોમાં જોવા મળતા વ્યક્તિનું નામ Felix Baumgartner છે. તે સ્કાડાવિંગ અને સ્કાઈજંપર તરીકે વિશ્વભરમાં મોખરે સ્થાન ધરાવે છે. તો તાજેતરમાં Felix Baumgartner એ ધરતીથી આશરે 1 લાખ 28 હજાર 100 ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવીને Skydivingમાં એક શિખર સર કર્યું છે.
Felix Baumgartner ની ઉંમર 43 વર્ષની છે. પરંતુ Felix Baumgartner એ આજેપણ દુનિયામાં સ્કાઈજંપર તરીકે વિવિધ ખ્યાતિઓ પોતાના નામે કરી રહ્યા છે. બીજી તરફ Felix Baumgartner ના કરતબને આજે પણ લોકો માત આપી શક્યા નથી. તો તેમણે તાજેતરમાં આ લાખો ફૂટની ઊંચાઈએથી Skydiving કરીને Felix Baumgartner એ પોતાની ખ્તાતિને ગગન સુધી પહોંચાડી છે. જોકે Felix Baumgartner ને આ લાખો ફૂટની અંતર કાપતા આશરે 4.20 સમય લાગ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર રેડ બૂલ દ્વારા શેર કરવામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
