તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 27th November 2024
સંભલ મામલે લોકસભામાં વિપક્ષનો ભારે હંગામો: ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત
વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી સ્થગિ: શિયાળુ સત્ર દરમિયાન લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો મચાવ્યો

ફોટો 12 નોટિફિકેશન
, નવી દિલ્હીઃ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. શિયાળુ સત્રના બીજા દિવસે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો મચાવ્યો હતો.
આ પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. વિપક્ષ લોકસભામાં સંભલ અને અદાણી કેસ પર ચર્ચાની માંગ કરી રહ્યું છે. હંગામા પર સ્પીકરે કહ્યું કે ગૃહને ચાલવા દો. દરેક મુદ્દા પર ચર્ચા થશે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
