તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
લોકસભાની કાર્યવાહી શરૂ થતા પહેલા જ સ્થગિત
વિપક્ષનો હોબાળો : સતત નારેબાજી

અદાણી ગ્રૂપ પરના આક્ષેપો અને સંભાલ હિંસા સહિતના વિવિધ મુદ્દાઓ પર સંસદમાં વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે અત્યાર સુધી સંસદના બંને ગળહો યોગ્ય રીતે કામ કરી શકયા નથી. મડાગાંઠ આજે પણ ચાલુ છે. આજે પણ લોકસભાની કાર્યવાહી ચાલુ રહી શકી ન હતી અને વિપક્ષના હોબાળાને કારણે ગળહની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્યસભામાં કાર્યવાહી ચાલુ.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
