<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

બાંગ્‍લાદેશનો બહિષ્‍કાર કરોઃ ટ્રેન્‍ડ બંગાળમાં જોર પકડતો જાય છે....

 

કોલકતા : કલકતામાં બાંગ્‍લાદેશનો બહિષ્‍કાર કરો આ ટ્રેન્‍ડ જોર પકડતો જાય છે. બાંગ્‍લાદેશના હિન્‍દુ વિરોધી હિંસાના વિરોધમાં ત્રિપુરાની આઇએલએસ હોસ્‍પિટલે બાંગ્‍લાદેશી દર્દીઓને પોતાની સેવાઓ આપવાનું બંધ કર્યુ છે. વધુ ને વધુ ડોકટરો બંગાળમાં બાંગ્‍લાદેશીઓને સારવાર આપવાનો ઇન્‍કાર કરી રહયાં હોવાનું પ્રસિધ્‍ધ થયું છે. જયારે સીલીગુરીની ઇએનટી હોસ્‍પિટલ દર્દીઓ પાસે પ્રથમ રાષ્‍ટ્રિય ધ્‍વજને પ્રણામ કરે તેવી માંગણી કરી રહયાં છે.

(3:36 PM IST)