<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

લોકસભામાં આજે લંચ બ્રેક નહીં :ખોરવાઈ ગયેલી સંસદીય કાર્યવાહી ભરપાઈ થઇ શકે

 

 

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આજે લંચ બ્રેક નહીં હોય કારણ કે 5 દિવસથી ખોરવાઈ ગયેલી સંસદીય કાર્યવાહી ભરપાઈ થઇ શકે છે.

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે અમે પહેલા 5 દિવસ કામ કર્યું નથી. તે 5 દિવસમાં, નિયમ 267 હેઠળ ઘણી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ એક પણ નોટિસ ખેડૂતો માટે આવી નથી. હવે આ લોકોને મગરના આંસુ આવી રહ્યા છે.

(1:12 PM IST)