તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
રેલ્વે સેવાઓ અંગે સાંસદ ચુડાસમાની ચચા જૂનાગઢ

નવી દિલ્હીમાં રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે સાંસદ શ્રી રાજેશ ચુડાસમા સાથે મુલાકાત કરી હતી અને જૂનાગઢ અને ગીર સોમનાથ ક્ષેત્રની રેલ સેવાઓને વધુ મજબૂત કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં સોમનાથથી સુરત સુધી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવા, જૂનાગઢને રેલ્વે ફાટક મુક્ત બનાવવા, લાંબા અંતરની ટ્રેનોને સોમનાથ સુધી લંબાવવા, જૂનાગઢમાં નવા રેલ્વે સ્ટેશનના નિર્માણ કાર્યને ઝડપી બનાવવા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.મંત્રીએ આ તમામ મુદ્દાઓ પર હકારાત્મક પગલાં લીધા હતા
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
