તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
મમતા બેનર્જીએ આવું કશું કહ્યું નહોતું:INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવાના નિવેદન પર કુણાલ ઘોષે કરી મોટી સ્પષ્ટતા
સીએમએ કહ્યું કે તેમણે ઈન્ડિયા એલાયન્સની સ્થાપના કરી છે અને તે ભાજપ સામે એક મહત્વપૂર્ણ મોરચો છે.તેમની પ્રાથમિકતા પશ્ચિમ બંગાળ છે. મમતા બેનર્જીને દિલ્હીની ખુરશીમાં કોઈ રસ નથી. જો ઈન્ડિયા બ્લોક તેની પાસેથી નેતૃત્વની માંગ કરશે તો તે કોલકાતામાંથી જ કરશે.

નવી દિલ્હી : મમતા બેનર્જીએ આવું કશું કહ્યું નહોતું INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવાના નિવેદન પર કુણાલ ઘોષે કરી મોટી સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે ઈન્ડિયા એલાયન્સની સ્થાપના કરી છે અને તે ભાજપ સામે એક મહત્વપૂર્ણ મોરચો છે.તેમની પ્રાથમિકતા પશ્ચિમ બંગાળ છે. મમતા બેનર્જીને દિલ્હીની ખુરશીમાં કોઈ રસ નથી. જો ઈન્ડિયા બ્લોક તેની પાસેથી નેતૃત્વની માંગ કરશે તો તે કોલકાતામાંથી જ કરશે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
