તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજયોમાં વરસાદની શક્યતાઃ દક્ષીણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી
શનિવાર રાતથી સક્રિય થયેલ વેર્સ્ટન ડિર્સ્ટબન્સની અસર સમગ્ર દેશમાં વર્તાશે : દિલ્હી-એનસીઆરમાં ઠંડી વધશેઃ ઘણા રાજયોમાં ગાઢ ધુમ્મસ છવાશે

નવી દિલ્હી : તા.૯ અંતે રાજધાની દિલ્હી અને એનસીઆરમાં ઠંડીની એન્ટ્રી થઇ ગઇ છે.નોઇડામાં પણ વાતાવરણ પલટાયું છે.ઠંડા પવનો અને શીત લહેરની સાથે હળવા વાદળો છવાયા છે.નવેમ્બરમાં જયાં ગરમીનો અહેસાસ થઇ રહ્યો હતો ત્યાં ડીસેમ્બરની શરૂમાં જ ઠંડી પડવા લાગી છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
