તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
અમે યુધ્ધ માટે તૈયાર છીએ અને આસામ, કોલકતા ને દિલ્હી કબ્જે કરી શકીએ છીએ
નિવૃત બાંગ્લાદેશી સંરક્ષણ કર્મચારીની શેખી

ઢાકા તા.૯ નિવૃત બાંગ્લાદેશી સંરક્ષણ કર્મચારીઓ ભારતીય સેના અને ભારત સરકારને ધમકી આપી છે.
એક વાયરલ વીડીયોમાં તેઓ કહી રહ્યા છે, ‘‘ અમે યુધ્ધ માટે તૈયાર છીએ અને કોલકતા, આસામ અને દિલ્હીને અમે કબ્જે કરી શકીએ છોએ.''
તેઓને હિંદુઓ પર અત્યાચારના સાચા અહેવાલોને ભારતીય મીડીયા દ્રારા દૂષ્ટપ્રચાર ગણાવીને ફગાવી દીધા હતા. ભારત સામે વિરોધ પ્રદર્શન કરવા માટે સેંકડો કટરપંથીઓ ભેગા થયા હતા.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
