તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
મહારાષ્ટ્રમાં ભાજપાને ગૃહમંત્રાલય અને સ્પીકર પદ મળશે

મુંબઇ તા.૯ મહારાષ્ટ્રમાં ભાજપાને ગૃહ ખાતુ અને સ્પીકરનું પદ મળશે.
ભાજપા ધારાસભ્ય રાહુલ નારવેકર મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર બનશે. સ્પીકરની ચુંટણી આજે થવાની છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘‘ ગૃહ મંત્રાલય ભાજપા પાસે રહેશે. બોમ્બે મ્યુનીસીપલ કોર્પોરેશન ની ચુંટણી મહાયુતિ સાથે મળીને લડશે અને જીતશે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
