<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

રાહુલ ગાંધીના વિરોધનો અનોખો અંદાજઃ રાજનાથસિંહને ત્રિરંગો અને ગુલાબ આપ્‍યું

 

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાનો વિરોધ વ્‍યક્‍ત કરવા સંસદ સંકુલમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહને ગુલાબના ફૂલ અને ત્રિરંગો અર્પણ કર્યો હતો. રાજનાથ સિંહ સંસદમાં પ્રવેશવા માટે તેમની કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ રાહુલ ગાંધી અને અન્‍ય કોંગ્રેસી નેતાઓ તેમની પાસે આવ્‍યા અને તેમને ગુલાબના ફૂલ અને ત્રિરંગો ભેટમાં આપ્‍યો

(4:35 PM IST)