News of Wednesday, 11th December 2024
હવે અટાલા મસ્જીદ વિવાદ પહોંચ્યો કોર્ટમાં : હિન્દુ પક્ષનો મંદીર હોવાનો દાવો

નવી દિલ્હી : હવે અટાલા મસ્જીદ વિવાદ કોર્ટમાં પહોંચ્યો છે. હિંદુ પક્ષનો દાવો છે કે રાજા વિજયચંદ્રએ ૨૩મી સદીમાં જૈનપુરમા અટાલા મંદિરનું નિર્માણ કરાવ્યું હતુ.
તેમણે દાવો કર્યો છે કે તુઘલક વંશના મુસ્લીમ શાશક ફિરોઝશાહ તુઘલકે આ મંદિર તોડી પાડયું હતું.
આ દાવો સ્વરાજ વાહિની એસોસીએશન દ્રારા પ્રતિનિધીત્વમાં દાખલ કરવામાં આવ્યો છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
