<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th December 2024

મુસ્લિમ કલાકારે રંગનાથસ્વામી (વિષ્ણુ) ને હીરા-માણેક- સોનાથી મઢેલ મુગટ ભેટ ધાર્યો

હીરા-પન્ના સાથે તેને ૪૦૦ ગ્રામ સોનાથી મુગટને મઢવામાં આવ્યો છે. જેની કિંમત કરોડ રૂપિયાથી વધુ

ચેન્નઈ: ભરતનાટ્યમના ચેન્નઈ ખાતેના  મુસ્લિમ કલાકાર ઝાકિર હુસેને તામિલનાડુના

તિરુચિરાપલ્લીના શ્રીરંગમમા આવેલા રંગનાથ સ્વામી (વિષ્ણુ સ્વરૂપ ધરતી પરના ૧૦૮ રહેઠાણો પૈકીમાનું એક) મંદિરમાં ૬૦૦ થી વધુ હીરાઓ જાડેજા અને સોનાથી મઢેલા માણેકનો મુગટ જેમાં માણેક ૩૧૬૯ કેરેટના સિંગલ રૂબી (રાજસ્થાન) ના સ્ટોનમાંથી, જ્યારે હીરા-પન્ના સાથે તેને ૪૦૦ ગ્રામ સોનાથી મુગટને મઢવામાં આવ્યો છે. જેની કિંમત  કરોડ રૂપિયાથી વધુની કિંમત આંકવામાં આવી રહી છે. જે મંદિરને ભેટ આપ્યો છે.

(10:18 PM IST)