<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

મહાકુંભનું કાઉન્ટડાઉન શરૂ: લોકોનો ધસારો : અવનવા સરઘસો

મહાકુંભમાં ભાગ લેવા માટે લોકો દરરોજ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તા.૧૩ જાન્યુઆરી-૨૦૨૫ થી શરૂ થનાર મહાકુંભમાં ભાગ લેવા માટે લોકો દરરોજ અહીં આવી રહ્યા છે અને જાત-જાતના અવનવા સરઘસો નીકળી રહ્યા છે. તેમાં કિન્નર અખાડાના સરઘસ દરમિયાન આ દ્રશ્ય જોવા મળ્યું હતું.

(11:36 PM IST)