તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
પંજાબના ફગવાડા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી વિજયભાઈ રૂપાણીની બેઠક

રાજકોટઃ પંજાબના ફગવાડા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં આજે ભાજપના સ્થાનિક પદાધિકારી સાથે પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપા ના પ્રભારી વિજયભાઈ રૂપાણી એ બેઠક કરી હતી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
