હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 18th December 2024
૨૦૨૩-૨૪માં સોફ્ટવેર ટેક્નોલોજી પાર્ક્સમાંથી સોફ્ટવેરની નિકાસ કયા શહેરમાંથી કેટલી થઈ ? બેંગલુરુ પ્રથમ નંબરે

નવી દિલ્હી: દેશના ટોચના ૧૦ શહેરોમાંથી સોફ્ટવેરની નિકાસ કેટલી થઈ તે ઉડતી નજરે જોઈએ..
બેંગલુરુ: ₹ ૪,૦૭,૦૮૮ કરોડ
હૈદરાબાદ: ₹ ૧,૨૧,૧૧૫ કરોડ
પુણે: ₹ ૧,૦૫,૮૧૮ કરોડ
ચેન્નાઈ: ₹ ૭૭,૪૨૧ કરોડ
મુંબઈ: ₹ ૭૬૫૬૪ કરોડ
ગુરુગ્રામ: ₹ ૫૨૯૩૧ કરોડ
નોઈડા: ₹ ૫૦૧૧૯ કરોડ
કોલકાતા: ₹ ૧૩,૦૨૯ કરોડ
ગાંધીનગર: ₹ ૮૬૩૬ કરોડ
તિરુવનંતપુરમ: ₹ ૫૩૧૫ કરોડ
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
