<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

સ્વદેશી મશીનરીનો ઉપયોગ કરો : નિતીન ગડકરી

ગુણવત્તા પર કોઈપણ જાતની સમજૂતી કર્યા વગર તેની લાગત ઘટાડવાના પ્રયાસ કરવા જોઈએ.

નવીદિલ્હી: કેન્દ્રીય સડક પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઉદ્યોગ મંડળ એસોચૈમના એક કાર્યક્રમમાં કહ્યું કે, માળખાકીય યોજનાઓની ગુણવત્તા પર કોઈપણ જાતની સમજૂતી કર્યા વગર તેની લાગત ઘટાડવાના પ્રયાસ કરવા જોઈએ. આવું એટલા માટે કે પુલ અને સુરંગ યોજનાઓ અત્યંત જરૂરી છે. તેઓએ  ઉદ્યોગના હિતધારકો સાથે સ્વદેશી મશીનરીનો ઉપયોગ વધારવા અનુરોધ કર્યો હતો.

(10:48 PM IST)