<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

આલિયા-દીપિકા નહીં સામંથા છે ટોચની અભિનેત્રી

એક મીડિયા દ્વારા સૌથી લોકપ્રિય અભિનેત્રીઓનું લિસ્‍ટ જાહેર કરવામાં આવ્‍યું

મુંબઈ, તા.૨૩: એક મીડિયા દ્વારા સૌથી લોકપ્રિય અભિનેત્રીઓનું લિસ્‍ટ જાહેર કરવામાં આવ્‍યું છે. આ લિસ્‍ટ નવેમ્‍બર ૨૦૨૪નું છે. લિસ્‍ટમાં દક્ષિણની અભિનેત્રીઓનો દબદબો જોવા મળ્‍યો છે.આવો જાણીએ કઈ કઈ અભિનેત્રીએ આ યાદીમાં સ્‍થાન મેળવ્‍યું છે.

સામંથા રૂથ પ્રભુઃ દક્ષિણ ભારતીય અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ આ યાદીમાં ટોચનું સ્‍થાન મેળવ્‍યું છે.

આલિયા ભટ્ટઃ આ યાદીમાં બીજા નંબરે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ છે.

નયનતારાઃ દક્ષિણ ભારતીય અભિનેત્રી નયનતારા ત્રીજા સ્‍થાને છે.

સાઈ પલ્લવીઃ સાઈ પલ્લવીએ ચોથા નંબર પર પોતાનું સ્‍થાન બનાવ્‍યું છે.

દીપિકા પાદુકોણઃ આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પાંચમા સ્‍થાને છે.

તળષા કળષ્‍ણનઃ અભિનેત્રી તળષા કળષ્‍ણન આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે. ત્રિશા મિસ ચેન્‍નાઈ ૧૯૯૯ સ્‍પર્ધાની વિજેતા છે.

કાજલ અગ્રવાલઃ આ યાદીમાં કાજલ અગ્રવાલ સાતમા ક્રમે છે.

રશ્‍મિકા મંદાનાઃ ‘પુષ્‍પ ૨ ઙ્કફેમ શ્રીવલ્લી રશ્‍મિકા મંદાના આઠમા ક્રમે છે.

શ્રદ્ધા કપૂરઃ આ ફિલ્‍મમાં શ્રદ્ધા કપૂર નવમા ક્રમે છે.

કેટરિના કૈફઃ બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ દસમા સ્‍થાને છે.

(9:42 AM IST)