<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

કોલકતા ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉડાન યાત્રી કાફેનો પ્રારંભ સસ્‍તામાં ચા-કોફી-નાસ્‍તો મળશે

શું વાત કરો છો?

કોલકતાઃ સરકારે કોલકતા આંતરરાષ્‍ટ્રિય હવાઇ મથક ઉપર પરવડે તેવા ભાવો સાથે ‘‘ઉડાન યાત્રી કાફે'' નો પ્રારંભ કર્યો છે. જેમાં પાણીની બોટલના ૧૦ રૂા., કોફી ૨૦ રૂા., ચા ૧૦ રૂા., સમોસા ૨૦ રૂા., અને સ્‍વીટ ઓફ ધ ડે રૂા.૨૦ માં ઉપલબ્‍ધ બનેલ છે.

(3:48 PM IST)