<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

પ્રયાગરાજના મહાકુંભમાં ૨૦ જાન્યુઆરીએ દેશભરના મેયરો આવશે

દુનિયાનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમાગમ મહાકુંભનું અધ્યાત્મિક મહાત્મ સમજવાને માટે પ્રયાગરાજ આવવા નિમંત્રણ

પ્રયાગરાજ: પ્રયાગરાજના મેયર ઉમેશચંદ્ર ગણેશ કેસરવાનીએ અખિલ ભારતીય મેયર સમિટમાં આવેલા દેશભરના મેયરોને તા.૨૦  જાન્યુઆરી- ૨૦૨૫ ને સોમવારના રોજ દુનિયાનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમાગમ મહાકુંભનું  અધ્યાત્મિક મહાત્મ સમજવાને માટે પ્રયાગરાજ આવવાને માટે નિમંત્રણ પાઠવ્યું છે.

(6:37 PM IST)