<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

પંજાબમાંથી પકડાયો હોમોસેક્‍સ્‍યુઅલ સિરિયલ કિલર : ૧૮ મહિનામાં ૧૧ની હત્‍યા

પોલીસને એવી આશંકા છે કે તે લોકોને તેની કારમાં લિફ્‌ટ આપતો હતો

હોશિયારપુર, તા.૨૬: પંજાબ પોલીસે ૩૧ વર્ષના રામ સરુપ ઉર્ફે સોઢી નામના યુવાનની ધરપકડ કરી છે. તે પંજાબમાં હોશિયારપુર જિલ્લાના ચૌરા ગામનો વતની છે અને તેના પર આરોપ છે કે તેણે ૧૮ મહિનામાં ૧૧ લોકોની હત્‍યા કરી છે. પોલીસને એવી આશંકા છે કે તે લોકોને તેની કારમાં લિફ્‌ટ આપતો હતો અને પછી તેમની પાસે નાણાંની અથવા તેમની સાથે સેકયુઅલ સંબંધો બાંધવાની માગણી કરતો હતો.

 

(3:43 PM IST)