News of Sunday, 29th December 2024
ચીનમાં ગંભીર પ્રકારનો "ફ્લૂ" ફાટી નીકળ્યો :જુઓ વિડીયો

ચીનમાં "ઈન્ફલ્યુએન્ઝા એ" અને "એચએમપીવી" સહિત ગંભીર પ્રકારનો "ફ્લૂ" ફાટી નીકળવાના કારણે હોસ્પિટલો ઉભરાઈ ગઈ છે, "ઈન્ફલ્યુએન્ઝા એ" અને "હ્યુમન મેટાપ્યૂમો વાયરસ"નો ફેલાવો ત્રણ વર્ષ પહેલાના કોવિડ-૧૯ના ઉછાળા જેવો જ દેખાય છે.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
