News of Tuesday, 31st December 2024
જયપુરમાં ગેસ ફિલિંગ પ્લાન્ટમાં લીકેજ થતાં અફરાતફરી સાથે વિસ્તારમાં ભયનો માહોલ
પોલીસ અને સિવિલ ડિફેન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી: આ ઘટના સીકર રોડ નંબર 18 પર સ્થિત ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં બની

રાજસ્થાનના જયપુરમાં ગેસ ફિલિંગ પ્લાન્ટમાં લીકેજ થતાં ખળભળાટ મચી ગયો હતો, જયપુરમાં ગેસ ફિલિંગ પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ પ્લાન્ટમાં ટાંકીઓમાં કાર્બન ડાયોક્સાઈડ ગેસ ભરવાનું કામ કરવામાં આવે છે. પોલીસ અને સિવિલ ડિફેન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટના સીકર રોડ નંબર 18 પર સ્થિત ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં બની હતી.
જયપુરમાં એક ગેસ ફિલિંગ પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં વિસ્તારમાં અફરા તફરી સાથે ભયનો માહોલ સર્જાયો હતો. આ પ્લાન્ટમાં ટાંકીઓમાં કાર્બન ડાયોક્સાઈડ ગેસ ભરવાનું કામ કરવામાં આવે છે. પોલીસ અને સિવિલ ડિફેન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટના સીકર રોડ નંબર 18 પર સ્થિત ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં બની હતી.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
