<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

કોંગ્રેસે કાલકાજીથી સીએમ આતિશી સામે અલકા લાંબાને ટિકિટ આપી

2020ની વિધાનસભા ચૂંટણીમાં આતિશીએ આ સીટ પર બીજેપીના ધરમબીર સિંહને 11393 વોટથી હરાવ્યા

 નવી દિલ્હી :કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે કાલકાજી બેઠક પરથી અલકા લાંબાને પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. અલકા લાંબા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સામે ચૂંટણી લડશે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં આતિશીએ આ સીટ પર બીજેપીના ધરમબીર સિંહને 11393 વોટથી હરાવ્યા હતા. કોંગ્રેસની શિવાની ચોપરા માત્ર 4965 મતો સાથે ત્રીજા સ્થાને છે.

(12:10 AM IST)