<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

યુપીમાં 18 જાન્યુઆરીથી કોંગ્રેસની 'ખેડૂત-મજૂર સન્માન અને ન્યાય યાત્રા'

અજય રાયની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ જેમાં લેવાયો નિર્ણય

 કોંગ્રેસ 18 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશમાં કિસાન-મજૂર સન્માન અને ન્યાય યાત્રા કાઢશે. કોંગ્રેસે શુક્રવારે આ માહિતી આપી હતી. પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલયમાંથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજે અજય રાયની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં 18 જાન્યુઆરીથી 'કિસાન મઝદૂર સન્માન અને ન્યાય યાત્રા' કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

(12:14 AM IST)