<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

આનંદો.. ભારતમાં ગ્રામિણ ગરીબીમાં ધરખમ ઘટાડો

SBI નો રિપોર્ટઃ ૧૨ વર્ષમાં ગ્રામિણ ગરીબી ૨પ.૭ ટકાથી ઘટી ૪.૮૬% થઈ ગઈઃ ગ્રામિણ અને શહેરી લોકો વચ્‍ચે આવકનું અંતર પણ ઘટયું : લોકોની આવક વધતા ખરીદશકિત પણ વધીઃ ડાયરેકટ બેનીફીટ ટ્રાન્‍સફર યોજનાઓને કારણે ગરીબી ઘટીઃ રિપોર્ટમાં દાવો

(11:49 AM IST)