<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

દેવેન્દ્ર ફડણવીસની જીતને હાઈકોર્ટમાં પડકારી: કોંગ્રેસે ચૂંટણી પંચ પર પણ આરોપ લગાવ્યા

વિદર્ભની આઠ વિધાનસભા બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોએ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં અરજી દાખલ કરી: આ અરજી દ્વારા ચૂંટણી રદ કરીને નવેસરથી ચૂંટણી કરાવવાની માંગ: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ચૂંટણીને પણ પડકાર: આ વિસ્તારોમાં કોંગ્રેસ મહાવિકાસ આઘાડીને લોકસભા ચૂંટણીમાં મોટી જીત મળી હતી.

(1:00 AM IST)