<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

નવી દિલ્‍હી બેઠકના કોંગ્રેસ ઉમેદવારે કર્યો પ્રશ્‍ન

ભાજપ-આપે ૧૦ વર્ષમાં પરીયોજનાઓ કેમ શરૂ ન કરી? સંદીપ દીક્ષીત

નવી દિલ્‍હીઃ આજે નરેન્‍દ્રભાઇ દ્વારા આજે રાજધાની દિલ્‍હીને કરોડોના વિકાસ કામોની ભેટ આપવા પર નવી દિલ્‍હી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સંદીપ દીક્ષીતે જણાવેલ કે, લોકો સમજી રહ્યા છે કે આ બધું એટલા માટે કરવામાં આવે છે કેમકે, ચૂંટણી નજીક છે. કેજરીવાલ અને પીએમ મોદી એક સમાન કામ કરે છે, એક-બીજા ઉપર સવાલ ઉઠાવવા. બંનેમાંથી કોઇ એ નહીં જણાવી શકે કે આ બધી વિકાસ પરિયોજનાઓ છેલ્‍લા ૧૦ વર્ષોમાં કેમ શરૂ ન કરી. અમે દિલ્‍હીમાં કોંગ્રેસના ૧૦ વર્ષના શાસન અને ભાજપ-આપની સરકારોની ખામીઓ ઉપર ચૂંટણી લડશું.

(4:06 PM IST)