હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 5th January 2025
સંભલ હિંસામાં CEO પર ગોળી મારનાર તોફાનીની ધરપકડ
આરોપી સંભલ આવીને કોર્ટમાં સરેન્ડર કરવાનો હતો, તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો

યુપીમાં સંભલ હિંસામાં સીઈઓ અનુજ ચૌધરી પર ગોળી મારનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. ધમાલ મચાવ્યા બાદ આરોપી દિલ્હીના સીલમપુર ભાગી ગયો હતો. આરોપી સંભલ આવીને કોર્ટમાં સરેન્ડર કરવાનો હતો, પરંતુ તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો હતો. પોલીસે તેની પાસેથી 12 બોરની પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ કબજે કર્યા છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
