<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

તમને ખબર છે, કલકત્તાથી લંડન બસો ચાલતી હતી ?

જાણો ક્યારે શરૂ થઇ હતી બસ સેવા : જાણો શું હતું ભાડું અને બસનો રૂટ

કલકત્તા: દુનિયાનો સૌથી લાંબો રસ્તો કલકત્તાથી લંડન હતો અને આ રૂટ પર બસો લંડન-કલકત્તા- લંડન ચાલતી હતી. સૌપ્રથમ બસ શરૂ થઈ ત્યારે તેનું ભાડું આશરે રૂ.૭૮૮૯ હતું અને છેલ્લી બસ ૧૯૭૩ માં ચાલી હતી ત્યારે તેનું ભાડું રૂ.૮૦ હજાર

હતું. બસનો રૂટ કલકત્તાથી બનારસ, અલ્હાબાદ, આગ્રા, દિલ્હીથી લાહોર, રાવલપિંડી, કાબુલ, તાહરાન, ઇસ્તંબુલથી બલ્ગેરિયા, યુગોસ્લાવિયા,વિયેનાથી પશ્ચિમ જર્મની થઈને લંડન જવાતું હતું.

બસમાં પુસ્તકો, રેડિયો, પંખા હીટર અને જમવાની વ્યવસ્થા જેવી તમામ સુવિધાઓ હતી.


 

(10:29 PM IST)