News of Sunday, 5th January 2025
યુપી ડીજીપીની નકલી આઈડી બનાવીને પૈસાની માંગણી કરનારની ધરપકડ
આરોપીએ ડીજીપીના નામે ઈન્સ્ટાગ્રામ આઈડી અને યુટ્યુબ ચેનલ પણ બનાવી હતી

લખનઉમાં પોલીસે ડીપીજીનું નકલી આઈડી બનાવીને પૈસા માંગનારા એક વ્યક્તિની ધરપકડ કરી છે. જયપુર ઘટનામાં આરોપીઓએ લોકો પાસેથી પૈસા માંગ્યા હતા. આરોપી આઈટીઆઈ પાસ છે. આરોપી ડીજીપી પ્રશાંત કુમારનું ફેક આઈડી બનાવીને લોકો પાસેથી પૈસા માંગતો હતો. આરોપીએ ડીજીપીના નામે ઈન્સ્ટાગ્રામ આઈડી અને યુટ્યુબ ચેનલ પણ બનાવી હતી.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
