હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 7th January 2025
સોનાના ર૪ કેરેટના ૧૦ ગ્રામના રૂા.૭૮૭પ૦ : રર કેરેટના રૂા. ૭ર૧૯૦
અમદાવાદ, સુરત, રાજકોટ, મુંબઇ, વડોદરા સહિતના શહેરોની આજની સ્થિતિ

રાજકોટ, તા. ૭ : અમદાવાદમાં સોનાનો ભાવ આજે ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા. ૭૨,૧૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા. ૭૮,૭૫૦ પ્રતિ ૧૦ ગ્રામ છે. જ્યારે ગઈકાલે ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા. ૭૨,૨૦૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા.૭૯, ૭૬૦ પ્રતિ ૧૦ ગ્રામ હતો.

(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
